Thursday, 19 October 2017

નુતન વષાૅઅભિનંદન​

"રસ્તો નહિ જડે તો રસ્તો કરી જ​વાના,
એમ થોડા અમે કઈ મુંજાય ને મરી જ​વાના!!!"

જય વસાવડા એ લખેલી આ વાત સાથે આજ્ના નવા વર્ષનો આરંભ કરીએ...
ન​વું કંઇક કરવાની શરુઆત ચોક્ક્સ કરીએ, પણ તે કરતા પહેલા જે કામ હાથ માં લીધું છે, એ તો પહેલાં પુરું કરીએ... જે જ્વાબદારી માથે છે, એ તો પહેલાં પુરી કરીએ...

Life બહુ જ નાની છે Frnds!!! આમ ને આમ  Time ક્યાં જતો રહેશે કંઇ ખબર જ નહિં પડે. Time Waste કર્યા કરતાં કંઈક ને કંઈક ન​વું શીખતા રહીએ.  આપણે ઘણાં Resolution દર વર્ષે લઈએ છીએ, જે કદાચ બીજા જ દિવસે તોડી પણ દઇએ છીએ. આ વખતે નક્કી કરી લઈએ કે બસ કંઈક ન​વું શીખવું છે, પછી ભલે ને એ ટાઈ પહેરતાં જ શીખવાનું કેમ નાં હોય​?

 Life ને હસી મજાક થી ચોક્ક્સ જીવીએ, પણ એ મજાક જ બની ને રહી નાં જાય એનું ધ્યાન રાખજો. હવે આ દુનિયાં માં આવીયાં જ છીએ તો જીવન સાર્થક કરી ને જઈએ. દુનિયાં ને કંઇ ખાસ નહીં તો કમ સે કમ આપણી કમી વર્તાય કે કોઇને યાદ આવીએ એવું તો કરી શકીએ ને?


Life માં problems તો બધાને જ હોય છે. એ problems ને યાદ કર્યા કરતાં પોતાની જાતને નવું કંઈક શીખ​વામાં busy કરી દઈએ, એ કદાચ તમાંરાં problems નું solution તો નહિ હોય પણ તેનાથી  Tension તો ચોક્ક્સ ઓછું થશે ને?

તો બસ ન​વું શીખવાનું start કરી દો. જેમ મેં કર્યું. છ different subject પર blog લખ્યા પછી આ મારો સાતમો blog છે, જે આ ન​વાં વર્ષમાં ગુજરાતી માં લખ​વાની નાનક્ડી કોશિશ કરી છે.  જે મારાં માટે ખરેખર ન​વું છે. મારી આ ન​વું શીખવાની વાત અને blog કેવો લાગ્યો એ મને ચોક્ક્સ કે જો.

બસ આ સાથે જ મારી એટલે કે પલ્લવી તરફથી આપ સહુ ને નવાં વર્ષ નાં નુતન વષાૅઅભિનંદન અને સાલ મુબારક.

જય શ્રી કૃષ્ણ... 


8 comments:

Happy Woman's Day

Dear Women, You don’t need make-up, confidence in your face is enough, 😀 You don’t need attention, smile in your lips is enou...