Monday 24 June 2019

Unforgettable Three Years

વર્ષ 2016,
જયારે મેં કંઈક નવું અને કંઈક out of the box કરવા માટે ફરી ભણવાનું start કર્યું. અને એનો પુરેપૂરો શ્રેય જાય છે, મારા colleague એવા Krinaben ને... કોઈ કામ થી કરેલા એમના એ 29 minute નાં કોલ એ મારી life બદલી નાખી, admission પણ ગુજરાત ની top ની Sir L.A. Shah Law College માં જ મળી ગયું.

College જતા જેટલી કોન્ફિડેન્ટ હતી એટલી જ નર્વસ હતી. પણ ત્યાં બનેલ મિત્રોએ આ journey બહુ જ સરળ બનાવી દીધી.

First Semester, જ્યાં બધા જ નવા અને નવું વાતાવરણ એટલે બધા એકબીજા ને support કરતા અને એમાં પાછો અમારો એ નાનકડો ક્લાસ, જે College ના Classroom કરતા Tuition Class માં ભણતા હોય એવી મજા આવેલી. સવાર ના 7:30 વાગ્યા ના lecture માં અમે એ શીખતા તા કે શું કરીયે તો મર્ડર કેવાય અને શુ કરીયે તો ચોરી કેવાય ?  🤣🤣🤣

આગળ ભણતા ગયા ને નવું શીખતા ગયા, નવા Friends, નવા professor અને નવા કાયદા...
આજે ત્રણ વર્ષ પછી એ બધું જ યાદ આવે છે...
બહુ જ શાંત અને હંમેશા students ને પ્રોત્સાહિત કરતા Principal Mehta Sir,

System સામે વાંધો ધરાવતા  Bakshi Sir,
Lecture દરમિયાન pause લઈને કહેવામાં આવતું Nikunj Sir નું "All Right!!!",

Very easy to understand English બોલતા Varis Sir અને 
બિલકુલ પણ digest ના થાય એવું English બોલતા Shukla Sir...
ભગવત ગીતા ના શ્લોકો, કુરાન ની આયાત અને ડોગરેજી મહારાજ ની વાતો સાથે શરૂ થતા Bhavsar Sir ના એ Lecture અને 
દેશ અને દુનિયા ની તાજા ખબરો ને કાયદા માં વણી લેતા Shekhavat Sir...
Avengers નાં દરેક movie ની જેમ હમેંશા Housefull રહેતો Bhagat Sir નો Class...

Very friendly natured Suja Mam, Straight Forward Gandhi Mam, Knowledge નો ભંડાર એવા Naina Mam. એકદમ Fresh Lecture લેતા Neha Mam, જેમાં મને તો બહુ મજા પડતી તી.   


Amit Kotak Sir નો એક સ્પેશ્યલ lecture college તરફથી arrange કરવા માં આવેલો. જેમાં એમણે  ખુબ જ mast વાત કરેલી, કે આપણી life માં બધી type ના friends હોવા જોઈએ. Movie અને હરવા ફરવા માટે નું group ભલે હોય, પરંતુ સાથેજ એક professional group પણ હોવું જ જોઈએ કે જેની સાથે તમે પોલિટિક્સ થી લઈને ટેક્સ પ્લાનીંગ સુધી ની વાત કરી શકો. મિત્રો ખાલી હરવા ફરવા માટે જ નહિ. પરંતુ career અને life માં helpful થઇ શકે એવા પણ હોવા જોઈએ.


હવે આવા માં Friends ને તો કેવી રીતે ભુલાય ???
Lifetime Membership જેવા મિત્રો મળ્યા નો આનંદ..
કહેવાય છે કે  Nobody is perfect in this world, અને જ્યાં હું incomplete હતી, ત્યાં મને Perfect and Complete કરવા વાળા મારા બધા Friends નો દિલ થી આભાર, સૌથી વધારે આભાર ના હક્કદાર હોય એવા Anjali, Mitesh and Sikandar. તમારા ત્રણેય નો સપોર્ટ મને આ ત્રણ વર્ષ દરમિયાન ખુબ જ સારો રહયો .

Friends List મારુ અહીંયા થોડું લાંબું છે કે જેમણે અલગ અલગ કલર સાથે 3 વર્ષની યાદગાર રંગોળી બનાવી દીધી...અને કલર પણ પાછા કેવા ...
Laughing Buddha Manisha,
Enthusiastic Shobhana,
Ranker Anjali,
Joker કહી શકાય એવો Sikandar,
Copy Cat Bijal,
Annoying Neha,
Anxious Mitesh,
Quiet President Munjal,
લોચા મારતો Kishan,
હંમેશા mood માં રહેતી Ravina,
ચાલુ Class માં disturb કરતી Urvashi,
Focused Krishna,
Hardworking Komal,
Bindas Khushi,
Khushnuma Sarfunissha,
Bawaro Raziq,
મારી instagram ની દરેક post ને like and comment કરતી Riya, 
બહુ જ બધી ડિગ્રી ધરાવતી ઉમા,  
દરેક conversation માં  "I miss you" કહેતી Damini અને કશું ના બોલી ને પણ ઘણું બધું કહી દેતી Juhi, અને મારા જેવા same વિચારો ધરાવતી, મારી Clone કહી શકાય એવી Mansi..

હવે આવા માં અમુક dialogue તો એટલી વાર સાંભળેલા હોય ને કે આજે પણ જાણે કાન માં ગૂંજ્યા જ કરે છે, 
પછી એ Manisha નું "અલા આ તો જો..." અને રોજ મોડા આવી ને એજ વાક્ય "મોડું થઇ ગયું યાર"
કે પછી Sikandar નું "મેં તો એને બોલ્યું તું..."અથવા તો "સાવ ગાંડા જેવા લોકો છે."
Munjal નું "પલવી (પલ્લવી નહીં) આમાં એવું છે ને...." જો કોઈ problem  લઇ ને મુંજાલ ની પાસે જાઓ તો એમ જ કહેશે, "અરે ચિંતા ના કર તમ તારે ....થઇ જશે બધું ". એણે આજ સુધી કોઈ પણ જાતની help નથી કરી.
Raziq નું એ એક વાક્ય "અપના હિન્દુસ્તાન હૈં".
Selfie Queen Bijal નું દર વખતે કોઈને પણ પકડી ને એક જ વાત "મારો અહીંયા થી, આ Angle થી, આ મોડ માં pic પાડી આપને ." 

Exam દરમિયાન અને ત્યારબાદ ના famous dialogue...
જેમાં મોટાભાગના Call કરીને લોકો મને એક જ વાત કેતા તા "યાર કંઈક IMP હોય તો send કરને",
અને જયારે exam બાબતે કોઈ ચિંતા બતાવીયે ત્યારે Riya તરત જ કે "પલ્લવી તું બહુ ટેન્શન લેછે...", 
અને આવા ટેન્શન માં રાહત આપતી Shobhna ની એ વાત, "હવે એમાં ટેન્શન શું લેવાનું ?? આપડે કઈ એટલા ડોબા થોડી છીએ કે fail થઈએ". 
અને સૌથી વધારે હસવાનું તો ત્યારે આવતું તું જયારે Manisha જે Subject ની exam આપવા આવી હોય અને તે જ Subject વિશે કહે, "યાર....book માં કેવું આલ્યું છે નહિ? નથી વાંચવું જા." અને  એની જ એક exam related tip, "લખવાનું તો ખરી જ, supplementary  ભરી ને જ આવાનું."
Mitesh નો મોટા ભાગ ની Exam પછી એક msg તો આવી જ જાય, "My exam is not going good. I will definitely fail this time."

Bhagat Sir નો સવાલ પૂછ્યા પછી નો સવાલ "ભગવાન ના સોગંદ ખાઈ ને કહો, મગજ માં Stress પડે છે ને ?"
Bhagat Sir  નો બધા lecture નો એક common dialogue,  "તમે લોકો Law નાં Student છો તો કોઈ સવાલ કેમ નથી કરતા ???" અને એમના સવાલ નો જવાબ ત્યારે "જેણે જવાબ આપવો હોય તે plz ઊભાં થઇ ને આપે..."

અને Ravina નું ચાલુ ક્લાસ માં એ "હેં હેં હેં" કરીને હસવું..

College ના Moot Court નો એ રૂમ, જ્યાં પહેલા જ  દિવસ થી ત્યાં perform કરવાનો ડર લાગતો તો, અને last semester માં જયારે ખરેખર perform કર્યું ત્યારે ના તો ખાલી ડર દૂર થયો પરંતુ confident પણ વધ્યો અને Judge એવા Nikunj Sir તરફ થી compliments પણ મળ્યા.

અને હા
Last Semester માં exclusive friends બન્યા હોય એવા પણ ઘણા છે. જે ત્રણ વર્ષ માં ક્યારેય દેખાયા જ ના હોય.

Bhagat Sir સાચું જ કેતા તા તમે last semester બહુ enjoy કરશો. હા!!! થોડા હેરાન થયા, પણ બધા એ ખુબ જ સારું team work કર્યું અને એકબીજાની helpful રહ્યા. એકપણ જણ journal લખવામાં પાછળ ના રહી જાય એનું બધાયે ધ્યાન રાખ્યું.

અને કદાચ એટલે જ અમારા 4 જણ ના કહેવાથી Farewell Party ના નામે 100 લોકો, એક જ સ્થળે, એક જ સમયે હાજર થઈ ગયા. Target અમારો 80 લોકો નો જ હતો પણ જયારે 100 લોકો આવી ગયા ને ત્યારે જાણે Pakistan સામે નું યુદ્ધ જીતી ગયા હોઈએને એવી feeling આવેલી.

"કોઈ નથી ઓળખતું" થી લઈને "કોણ નથી ઓળખતું ??" ત્યાં સુધી ની અદભુત સફર માટે સૌ મિત્રો, Professor અને Sir L. A. Shah Law College નો હૃદયપૂર્વક આભાર...




 





 


 
 

Tuesday 1 January 2019

Life is like a "Candy Crush"

Happy New Year and Welcome in 2019...


Let's start this New Year with very Positive Thoughts and Positive Vibes.

Life is like a "Candy Crush" Game.
 I tell you how?

Very early stage I was very addicted to playing Candy Crush like most of the people. In this game there are lots of levels to complete the stages, and it's endless.

When u start playing this game, game itself teach you how to play game and gave you directions, this is an initial stage of our Childhood, our Parents teach  us how to walk, how to talk and how to eat.

Each and every level there is new game, some are easy and some are harder. In our life, every day is different. Some days are really of memorable and some are really boring and useless.

In the Game, every day u got Color Bomb, Lollipop Hammer, Candy Strips, and Jelly Fish which can make your game easier and you can enjoying the game. For me, every day we have sun, moon, flowers, air, rain, different seasons, different vegetables, fruits and so many things,  which are make our life easier.

In this game, when you connect the game with Facebook, you will be able to get extra prize, points, life and helping tools for solve your levels. In life, if u connect with the God, they gave us extra strength and various ways to help us to solve the problems and make our life easier.

Every level give us a new challenge, when we completed our entire episode, new episode waiting for us with new levels, same as, our life, there are so many episodes like childhood, school life, professional life, marriage life and retirement life. Each stage have its own benefits and problems, we completed one stage and entered in new stage, we faces problems and issues in every stage. Sometimes we enjoyed it and sometime we fed up from life.

In game, some level are easier but after a lots of efforts, I can't complete the level. But, the same way some levels are Super Harder and I pass that level in just one attempt. Isn't it amazing? I thought, this things are happening in our lives also. When we think it is very easy and it takes a lot of time and we think it is very hard and we solve it very easily and quickly.

In one session Sandip Maheshwari said,
"Life is not a Problems, to be Solved,
Life is Game to be Played."

Knowingly unknowingly, we all are playing the Game, and I think Life is a Candy Crush.

Happy Woman's Day

Dear Women, You don’t need make-up, confidence in your face is enough, 😀 You don’t need attention, smile in your lips is enou...